Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભારતમાં ફરી પાછો કોરોના વધવા લાગ્‍યો : છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૪,૨૦૦ કેસ નોંધાયા, ૯૦૦૦ સાજા થયા : છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૪ હજાર કોરોના કેસ નોંધાયાઃ મહારાષ્‍ટ્ર અને કેરળ બે રાજ્‍યમાં જ ૧૧ હજાર કેસ થયા : બંને રાજ્‍યોમાં આકરા પગલાં

નવા કેસો    :   ૧૪,૧૯૯ કેસો

નવા મૃત્‍યુ   :   ૮૩

સાજા થયા   :   ૯,૬૯૫

કુલ કોરોના કેસો :      ૧,૧૦,૦૫,૮૫૦

એકટીવ કેસો :   ૧,૫૦,૦૫૫

કુલ સાજા થયા  :      ૧,૦૬,૯૯,૪૧૦

કુલ મૃત્‍યુ    :   ૧,૫૬,૩૮૫

કુલ વેક્‍સીનેશન :      ૧,૧૧,૧૬,૮૫૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા     :   ૨,૮૭,૬૫,૪૨૩ કેસો

ભારત       :   ૧,૧૦,૦૫,૮૫૦ કેસો

બ્રાઝીલ      :   ૧,૦૧,૬૮,૧૭૪ કેસો

 

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૪ હજાર કોરોના કેસ નોંધાયાઃ મહારાષ્‍ટ્ર અને કેરળ બે રાજ્‍યમાં જ ૧૧ હજાર કેસ થયા : બંને રાજ્‍યોમાં આકરા પગલાં શરૂ

મહારાષ્ટ્ર    :  ૬,૯૭૧

કેરળ        :  ૪,૦૭૦

પુણે         :  ૧,૧૭૨

અમરાવતી  :  ૯૨૭

મુંબઈ       :  ૯૨૧

નાગપુર     :  ૭૫૯

તામિલનાડુ :  ૪૫૨

કર્ણાટક      :  ૪૧૩

પંજાબ      :  ૩૪૮

મધ્‍યપ્રદેશ  :  ૨૯૯

ગુજરાત     :  ૨૮૩

બેંગ્‍લોર      :  ૨૪૮

પ. બંગાળ  :  ૧૮૨

તેલંગણા    :  ૧૬૩

ચેન્‍નાઇ     :  ૧૫૪

છત્તીસગઢ   :  ૧૫૩

દિલ્‍હી       :  ૧૪૫

ઈન્‍દોર      :  ૧૩૫

હરિયાણા    :  ૧૨૧

બિહાર       :  ૯૪

ઉત્તરપ્રદેશ  :  ૮૯

આંધ્રપ્રદેશ  :  ૮૮

જમ્‍મુ કાશ્‍મીર  :       ૮૪

રાજસ્‍થાન   :  ૮૨

અમદાવાદ  :  ૬૬

કોલકતા     :  ૬૧

ઓડીશા     :  ૫૮

વડોદરા     :  ૫૭

ભોપાલ     :  ૫૫

સુરત        :  ૪૬

ગોવા        :  ૩૯

ઝારખંડ     :  ૩૧

ઉત્તરાખંડ    :  ૩૦

ચંદીગઢ     :  ૨૮

જયપુર :       ૨૩

હિમાચલ પ્રદેશ        :       ૧૯

(11:42 am IST)