Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કેરળમાં ચૂંટણી જંગ જીતવા ભાજપના અભૂતપૂર્વ પ્રયાસો : હવે પી.ટી.ઉષાને ભાજપમાં ખેંચવા તાકાત કામે લગાડી

કેરળમાં વયોવૃદ્ધ ૮૮ વર્ષના મેટ્રોમેન શ્રીધરનને ભાજપમાં સામેલ કર્યા પછી હવે ભાજપની નજર ભૂતપૂર્વ એથ્‍લેટ અને ઓલિમ્‍પિક ચેમ્‍પિયન પી.ટી.ઉષા તરફ નજર મંડાયેલી છે. પી.ટી.ઉષા ભાજપમાં જોડાઈ જાય તેવી પૂરી સંભાવના ચર્ચાઈ રહી છે. કેરળમાં કોઈપણ ભોગે આગામી ચૂંટણીમાં ભાજપ મોટાપાયે સફળતા મેળવવા અનેક પ્રયાસો હાથ ધરી રહેલ છે.

(11:13 am IST)