Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મહારાષ્‍ટ્રના દિગ્‍ગજ રાજકીય નેતા છગન ભુજબળને કોરોના વળગ્‍યો

મુંબઈઃ મહારાષ્‍ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના સિનિયર કેબિનેટ પ્રધાન અને શરદ પવારના એન.સી.પી. પક્ષના દિગ્‍ગજ નેતા છગન ભુજબળને કોરોના પોઝિટિવ આવતા ચિંતાની લાગણી પ્રસરી છે

(11:13 am IST)