Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મહારાષ્‍ટ્રમાં કોરોનાને કેમ રોકવો?

આ.....છે નાગપુરના સિતાબુલ્‍ડી વિસ્‍તારની તસ્‍વીર... મહારાષ્‍ટ્રમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્‍યારે નાગપુરના આ માર્કેટમાં કોરોનાના નીયમોના ચીંથરેહાલ થયા છે માર્કેટમાં કોરોના ક્‍યાં ખોવાય ગયો કોઇને ખબર નથી.....

(11:01 am IST)
  • આ એવી સરકાર છે કે જે લોકોને ડરાવીને રાજ કરે છે : સરકારના ડરથી મહાનુભાવો મોઢું બંધ રાખે છે : ખેડૂત આંદોલન સહીત જુદા જુદા પ્રશ્ને મૌન રાખવા મજબુર ફિલ્મી કલાકારો પ્રત્યે સહાનુભતિ દાખવું છું : પૂર્વ મિસ ઇન્ડિયા અને બૉલીવુડ સેલિબ્રિટી ગુલ પનાગ access_time 1:12 pm IST

  • શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય , પુરાવાનું સ્થાન ન લઇ શકે : સુપ્રિમકોર્ટની ટિપ્પણી :જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ હેમન્ત ગુપ્તાની પીઠે ઓરિસ્સા હાઇકોર્ટના એક નિર્ણંયને યથાવત રાખતા કહ્યું કે કોઈપણ આરોપી વિરુદ્ધ પુરાવાની કડી એટલી મહત્વપૂર્ણ હોવી જોઈએ,જેથી તેના વિરુદ્ધ આરોપ સાબિત થઇ શકે access_time 9:26 am IST

  • રાજકોટના વોર્ડ ન, 11માં અસામાજિક તત્વોએ ઇવીએમમાં ક્ષતિ પહોંચાડી : મોટામવા આંબેડકર નગરમાં ભીમરાવ સ્કૂલમાં ઇવીએમના વાયર ખેંચીને અસામાજિક તત્વો ભાગ્યા : મતદાનમથકમાં આવીને ત્રણ ઈવીએમ મશીનના વાયર ખેંચ્યા : ડીસીપી ઝોન-2ના મનોહરસિંહ જાડેજા અને તાલુકા પોલીસનો કાફલો દોડી ગયા : હાલ ઈવીએમ મશીન ચાલુ access_time 5:42 pm IST