Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

જમ્મુ - કાશ્મીર બોર્ડરે પાકિસ્તાન ભુરાયુ : પુંછમાં સતત 7 કલાક ફાયરિંગ કર્યુ: એક નાગરિકનું મોત : એક ઘાયલ

જમ્મુ-કાશ્મીરની સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ છે. પૂંછમાં પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. આ ફાયરિંગમાં ગોળીબારને કારણે એક નાગરિકનું મોત નીપજ્યું છે. એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાને આઈબી પર સાત કલાક ફાયરિંગ કર્યુ હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે 

(11:20 am IST)