Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

સમગ્ર જમ્‍મુ-કાશ્‍મીરમાં કાલથી પાર્ક અને ગાર્ડન જનતા માટે ખુલ્લી જશે

 શ્રીનગરઃ પુરા જમ્‍મુ-કાશ્‍મીરમાં કાલથી પાર્ક અને ગાર્ડન જનતા માટે ખુલ્લી જશે જે લોકો ત્‍યાં જાય એ નિયમોનુ પાલન કરે મેડિકલ એડવાઇઝરીનુ પાલન કરે આ જાણકારી જમ્‍મુ-કાશ્‍મીરના ઉપરાજયપાલના એડવાઇઝર બશીર અહમદખાનએ આપી.

(12:00 am IST)