Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગૃહ મંત્રાલયએ દિલ્લીનાં દરેક વિસ્તારમાં ચાલી રહેલ ડોર ટૂ ડોર સ્ક્રીનિંગ રોકીઃ હવે કંટેનમેંટ જોન પર ફોકસ કરાશે

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ દિલ્લીના દરેક વિસ્તારમાં ચાલી રહેલ ડોર ટૂ ડોર સ્ક્રીનીંગ રોકવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોએ બતાવ્યું કે આ નિર્ણય એટલા માટે લીધો છે કે કંટેનમેંટ જોનવાળા વિસ્તારોને પ્રાથમિકતા આપી શકાય. ડોર ટુ ડોર સ્ક્રીનીંગની પ્રક્રિયા ૬ જૂલાઇ સુધી પુરી કરવાની યોજના હતી.

(12:12 am IST)