Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોંગ્રેસનો સભા ત્યાગ

રાજકોટ : જનરલ  બોર્ડમાં શાસકો દાદાગીરી કરી રહ્યાનાં આક્ષેપો સાથે વિપક્ષ કોંગ્રેસે સભા ત્યાગ કર્યો હતો. તે વખતની તસ્વીરમાં કોંગી સભ્યો સભાગૃહની બહાર જઇ રહેલા નજરે પડે છે. તેમજ સભાગૃહમાં વિપક્ષ કોંગ્રેસની ખાલી ખુરશીઓ દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:57 pm IST)