Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

દિલ્હીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા ૪૧૭:૨.૪૫ લાખ લોકોનું સ્ક્રીનીંગ

નવી દિલ્હીઃ રાજધાનીમાં કોવીડ-૧૯ના કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને ૪૧૭ થઇ ગઇ છે. જે અંતર્ગત ૨.૪૫ લાખ લોકોનું સ્ક્રીનીંગ કરાયેલ. અધિકારીઓએ જણાવેલ કે આ વિસ્તારોને લઇને કેન્દ્રના નિર્દેશો બાદ સમીક્ષા કરાઇ રહી છે. કેટલાક જીલ્લાઓમાં સમીક્ષા પુરી ન થતા કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધી શકે છે. આ પુનઃ આંકલન ૩૦મી સુધીમાં પુરૂ કરશે. કન્ટેન્ટમેન્ટ ઝોનના ૪૫ હજાર લોકોની તપાસ કરાઇ છે. જે ૬ જુલાઇ સુધીમાં તમામ ઘરોની સ્ક્રીનીંગ પ્રક્રિયા પુરી કરાશે.

(2:58 pm IST)