Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ભારતના મુકાબલે ત્રણ ગણુ થયું ચીનનુ રક્ષા બજેટઃ ૧૭૯ અબજ ડોલરનો જંગી વધારો

ચીનએ પોતાનુ રક્ષા બજેટ વધારી ૧૭૯ અબજ ડોલર કરી નાખ્યુ છે અમેરિકા પછી સૌથી વધુ સૈન્ય ખર્ચ કરવાવાળુ ચીન દુનિયાનો બીજો દેશ છે હવે ચીનનું રક્ષા બજેટ ભારતના મુકાબલે ત્રણ ગણુ થઇ ગયુ છે. ગયા વર્ષે ચીનનું રક્ષા બજેટ ૧૭૭.૬ અબજ ડોલર હતું.

૨૦ લાખ સૈનિકો સાથે ચીનની સેના દુનિયાની સૌથી મોટી સેના છે.

(9:52 pm IST)