Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

દિલ્લીમાં શરાબ સસ્તી નહીઃ સરકારએ શરાબ પર કોરોના ચાર્જ હટાવવાનો પ્રસ્તાવ ટાળ્યો

નવી દિલ્લીઃ દિલ્લીમાં શરાબના ભાવ હજુ ઓછા થયા નથી દેખાતા લોકોને હજુ પણ શરાબની કીમતમાં ૭૦ ટકા કોરોના સેસ આપવો પડે છે. અને હાલમા શરાબ પર લાગતા ૭૦ ટકા સેસને પરત લેવાના નિર્ણયને કેજરીવાલ સરકારએ ટાળ્યો છે.

લોકડાઉન વચ્ચે સરકારએ શરાબના વેચાણને લઇ છુટ કેમ આપી લોકોએ લોકડાઉનના બધા નિયમોની ધજીયા ઉડાવી દીધી શરાબનુ વેચાણ શરૂ થતા  દુકાનો પર લાંબી લાઇન લાગી આ લાંબી લાઇનો જોઇ સકાર પણ ચકરાવે ચડી જો કે આ વચચે ફેંસલો પરત લેવાની વાતપણ સામે આવી પણ આ બારામા ફેંસલાને ટાળી દેવામા આવ્યો છે.

(8:40 am IST)