Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

નવી સંસદ બનાવવા ફાળવાયેલ ૨૦ હજાર કરોડ, કોરોના સામેની લડતમાં વાપરો : શશી થરૂર

કોંગ્રેસના બહુબોલકા - વિવાદી શશી થરૂરે કહ્યું છે કે નવું સંસદ ભવન બનાવવા માટે ૨૦ હજાર કરોડ ફાળવાયા છે : આ જંગી રકમ કોરોના સામેની લડતમાં વાપરવા ફાળવી દેવી જોઈએ : કોરોના સામે લડત માટે મોદી સરકારે ૧૫ હજાર કરોડ ફાળવ્યા છે તેમાં આ રકમ ઉમેરી દેવી જોઈએ

(3:43 pm IST)