Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉન દરમિયાન HD કવોલીટીના વીડિયો જોવા નહી મળે, ઇન્‍ટરનેટ પર ભાર વધ્‍યો

નવી દિલ્‍હી : દેશમાં કોરોના વાયરસના વધતા મામલત વચ્‍ચે જયાં લોકો અેક તરફ ર૧ દિવસના લોકડાઉનમાં છે હવે અેની મુશ્‍કેલી વધારે વધી શકે છે કોરોના વાયરસ વચ્‍ચે જવાબદાર લોકો પોતાના ઘેરથી જ કામ કરે છે. અને પહેલા કરતા વધારે ઇન્‍ટરનેટનો ઉપયોગ વિડિયો સ્‍ટ્રોપિંગ અને વીડિયો મેજસ રમવામાં કરે છે.

વિશ્‍વમાં અેક ખોટી આબાદ ઇન્‍ટરનેટ ઉપયોગ કરી રહી છે. પણ હવે ઇન્‍ટરનેટ પર વધતા ભારને લોકો માટે મુશ્‍કેલી ઉભી કરી દીધી છે. નેટ ફિલકસ અે બૈડવિથ ઉપયોગને રપ ટકા સુધી ઓછા કરવા પર સહમતિ વ્‍યકત કરી હોટસ્‍ટારઅે કહ્યું અમારા યુજર્સ હાઇડેફિનેશનનો ઉપયોગ નથી કરતા ફેસબુક ઇન્‍ડીયાઅે અેક નિવેદનમાં કહ્યું તે ફેસબુક અને ઇન્‍સટ્રાગ્રા બંને પર વીડિયો માટે પિકચર ઘટડાા રહ્યા છે.

(12:03 am IST)