Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

દુકાનો ક્યાં સુધી ખુલ્લી રાખી શકાશે ?

જીવન -જરૂરી ચીજો માટે સમય નક્કી થયો

જીવન જરૂરી ચીજોના વિતરણમાં સંકળાયેલાઓ માટે પાસીઝ ઇસ્યુ કરવા આજે ગુજરાતની તમામ રેવન્યુ ઓફિસો આજે રાત્રે ચાલુ રહેશે,સવારથી નોર્મલ પુરવઠાનું વિતરણ થાય તેવી આશા છે

દૂધ -છાસ કેન્દ્રો -

સવારે 6-30 થી 9-30 અને સાંજે 7 થી 9

અનાજ -કરિયાણા

સવારે 9 થી 12

 અનાજ દળવાની ચક્કીઓ

સવારે 9 થી 12 અને સાંજે 4થી 6

શાકભાજી-પાથરણા-ફળોવાળાં

સવારે 8 થી 10 અને સાંજે 4 થી 6

જથ્થાબંધ શાકભાજી

સવારે 6 થી 8

(10:27 pm IST)
  • ભારતીય મુળના રીતેશ અગરવાલની 'ઓયો' કંપનીએ યુ.એસ.એ.માં ડોકટરોને રહેવા માટે 'ફ્રી' સેવાની ઓફર કરી : ઈવાન્કા ટ્રમ્પે આવકારી access_time 3:34 pm IST

  • GTU દ્વારા પરીક્ષાઓ મુલત્‍વી રાખવામાં આવી છે આગામી સમયમાં નવી તારીખો જાહેર કરાશે access_time 11:49 pm IST

  • ચલણી નોટોથી કોરોના વાઇરસ ફેલાવાનો કોઈ ભય નથી : નોટોની લેતી દેતી કરતા કેશિયર સેનિટાઇઝરનો ઉપયોગ કરે છે : એટીએમ માં નાણાં મુક્યા બાદ અધિકારી દ્વારા કિપેડને પણ સેનિટાઇઝ કરવામાં આવે છે : કરન્સી સાઇકલ એશોશિએશનની સ્પષ્ટતા access_time 11:54 am IST