Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

નિફટી ૮૨૫૦ ઉપરઃ સેન્સેકસ ૧૬૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યોઃ રૂપિયો ૭૬.૦૮

ગુરૂવારથી શેરબજાર બંધ થાય તેવી ચર્ચા છેઃ નાણામંત્રીને દેશના ટોચના બ્રોકરો મળ્યા હતા. કાલે સાંજ સુધી રાહ જોવા કહેવાયું છે

મુંબઈઃ શેરબજારમાં તેજીનો માહોલઃ ૨.૧૫ કલાકે સેન્સેકસ ૧૬૬૮ પોઈન્ટ વધીને ૨૮૩૪૨ અને નિફટી ૪૫૧ પોઈન્ટ વધીને ૮૨૫૨ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૬.૦૮ ઉપર છેઃ રિલાયન્સ ૧૧૦૮, કોટક બેન્ક ૧૨૯૭, એચડીએફસી ૮૩૪, મનપુરમ ૯૬, એસબીઆઈ લાઈફ ૬૨૨, આઈટીસી ૧૪૭, ઓએનજીસી ૬૧, ઈન્ડસ બેન્ક ૩૦૧, કેઆરબીએલ ૧૦૩, આવાસ ૮૬૯, યસ બેન્ક ૨૦ ઉપર છે

(3:27 pm IST)