Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રેપિસ્‍ટને ૬ માસમાં ફાંસી આપવાવાળો કાનૂન લાગૂ કરાવવા આમરણ અનશન કરીશઃ દિલ્લીમાં જંતર-મંતર પર દિલ્લી મહિલા આયોગ અધ્‍યક્ષ સ્‍વાતિ માલિવાલની જાહેરાત

દિલ્લી મહિલા આયોગની અધ્‍યક્ષ સ્‍વાતિ માલિવાલએ જણાવ્‍યુ છે કે તે મંગળવારથી જંતર-મંતર પર આમરણ અનશન કરશે.

એમણે કહ્યું બહુ જ થઇ ગયુ, ૬ વર્ષની પુત્રી ( રાજસ્‍થાન) અને પ્રિયંકા રેડ્ડી ( હૈદરાબાદ) ની ચીસો મને બે મિનીટ બેસવા નથી દેતી. રેપીસ્‍ટને કોઇપણ હાલતમાં ૬ મહિનામાં ફાંસી આપો આ કાનૂન લાગૂ કરવા માટે આમરણ અનશન પર બેસીશ.

(11:49 pm IST)