Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કોણ છે ભારતીય મૂળના નીલ બસુ, જેમની ટીમએ લંડન હુમલાના આતંકીને ઠાર કર્યો

લંડન બ્રિજ પર  ચાકુબાજી કરનારા આતંકી ઉસ્‍માનખાનને ઠાર કરવાવાળા પોલીસ ટીમનું નેતૃત્‍વ કરવાવાળા મેટ્રોપોલિટન પોલીસના આસીસ્‍ટંટ કમિશ્નર અનિલ કાંતી નીલ બસુના પિતા પંકજ બસુ પヘીમ બંગાળના હતા.

અર્થશાષામાં ગ્રેજયુએટ નીલ એ પહેલા બેંકમા કામ કર્યુ હતુ પણ ર૪ વર્ષની ઉંમરમા  મેટ્રોપોલિટન પોલીસમાં સામેલ થયો હતો.

(10:57 pm IST)