Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કિરણ બેદી વિરૂદ્ધ જલ્‍દી દાખલ કરશે અદાલતના અવમાનના અરજીઃ પુંડ્ડુચેરી મુખ્‍યમંત્રી વી. નારાયણ સામીની સટાસટી

પુંડ્ડુચેરીના મુખ્‍યમંત્રી વી. નારાયણ સામીએ રવિવારના કહ્યું કે તે ઉપ રાજયપાલ કિરણ બેદી વિરૂદ્ધ અદાલતની અવમાનની અરજી દાખલ કરશે.

એમણે કહ્યૂં બેદીએ ૩૦ એપ્રિલના મદ્રાસ હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી સરકારના કાર્યોમાં હસ્‍તક્ષેપ ચાલુ રાખેલ છે. નારાયણ સામીએ કહ્યું તે પ્રદેશના મંત્રી મંડળના દરેક નિર્ણયને નકારતા રહેલ છે. અધિકારીઓને ધમકાવી રહેલ છે.

(10:55 pm IST)