Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોબાઇલચાર્જમાં અચાનક મોટો વધારો ઝીકી દેવાયો

નવી દિલ્હી : મોબાઈલ કંપનીઓ દ્વારા મોબાઈલ ચાર્જીસમાં ધરખમ વધારો ઝીક્યો છે આગામી છ ડિસેમ્બરથી રિલાયન્સ જીઓએ મોબાઈલ ચાર્જીસમાં સીધો 40 ટકા વધારો ઝીક્યો છે જીઓએ નવો ઓલ ઈન વન પ્લાન જાહેર  કર્યો છે

 આ ઉપરાંત એરટેલ,વોડાફોન,આઈડિયાએ પણ ત્રીજી ડિસેમ્બરથી આવો વધારો ફટકાર્યો છે કોંગ્રેસે આ વધારા માટે કેન્દ્ર પર તડાપીટ બોલાવી છે

(11:48 pm IST)