Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

પોન્‍ડીચેરીમાં મહિલા ભીખારી પાસેથી મળ્‍યા રૂ. ૧પ૦૦૦ રોકડા અને બેંક ખાતામાં રૂ. ર લાખ

        પોંડીચેરીમાં એક મંદિર પ્રશાસનની એક મહિલા ભીખારી પાસેથી રૂઉ૧પ૦૦૦ રોકડા અને બેંક ખાતામા લગભગ રૂ. ર લાખ હોવાનો ખ્‍યાલ આવ્‍યો છે.

        મંદિર પ્રશાસનના જણાવ્‍યા મુજબ મંદિરની  પાસે સફાઇ દરમ્‍યાન એને મહિલાની બેગમાંથી પૈસા મળ્‍યા જે પછી એમણે પોલીસને આની સુચના આપી હતી. પોલીસને તપાસમાં  મહિલાનુ આધારકાર્ડ પણ મળ્‍યુ છે.

(12:00 am IST)