Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

૨૦૨૦ની સાલમાં હજ પઢવા જવા ઇચ્છુક બિરાદરોએ ઓનલાઇન અરજી કરવાની રહેશેઃ આવતીકાલ ૧૦ ઓકટોથી ૩૦ નવેં.૨૦૧૯ દરમિયાન અરજી ફોર્મની ચકાસણી કરાશેઃ હજ કમિટી ઓફ ઇન્ડિયાની ઘોષણાં

ન્યુદિલ્હીઃ ૨૦૨૦ની સાલમાં હજ પઢવા જવા ઇચ્છુક બિરાદરોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે અરજીઓની ચકાસણી આવતીકાલ ૧૦ ઓકટો.થી ૩૦ નવેં.૨૦૧૯ સુધી કરાશે તેવું હજ કમિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યુ છે.

(12:00 am IST)
  • રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત રદ્ કરવાની માંગણી અંગે હાઇકોર્ટમાં આજે સુનાવણી થતા આવતીકાલ ગુરૂવારની મુદત પડી access_time 3:52 pm IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • ભારતમાં નકલી ચલણી નોટો ઘુસાડવાનું પાકિસ્તાનનું ષડયંત્ર : નેપાળ તથા બાંગ્લાદેશના રસ્તેથી આતંકવાદી સંગઠનો લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મ્દ ને પહોંચાડવાની સાજીશ access_time 12:32 pm IST