Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

યુ.એસ.ના મેરીલેન્ડ સ્થિત ભારતીય મૂળના ૬૬ વર્ષીય રાકેશ કૌશલ ઉપર નાણાંકિય ગોલમાલનો આરોપઃ કોર્ટ સમક્ષ કબૂલાત કરીઃ વધુમાં વધુ ૨૦ વર્ષની જેલસજા થઇ શકે

યુ.એસ.માં મેરીલેન્ડ સ્થિત ભારતીય મૂળના ૬૬ વર્ષીય રાકેશ કૌશલએ ૨૦૧૫ થી ૨૦૧૭ની સાલમાં નાણાંકીય ગોલમાલ કર્યાના આરોપનો સ્વીકર કરી લીધો છે. ૧.૭ મિલીયન ડોલરની ગોલમાલ કરવા બદલ તેને વધુમાં વધુ ૨૦ વર્ષની જેલસજા થઇ શકે છે. તેની સજા ૨૦૨૦ની સાલમાં નક્કી થશે. હાલમાં તે હિરાસતમાં છે. તેણે ભારતના ખાતામાં ૬ લાખ ૫૦ હજાર ડોલર ટ્રાન્સફર કરાવ્યા હતા તેઓ આરોપ હતો.

 

(8:22 pm IST)