Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ઉતરપ્રદેશમા ખેતર પર કબજા પછી સીઆરપીએફ જવાનએ આપી પાનસિંહ તોમર બનવાની ધમકી

છતીસગઢમાં હાજર  સીઆરપીએફ જવાન પ્રમોદકુમારએ ત્રણ કાકાઓ પર હાથરસ (ઉતરપ્રદેશ) માં ખેતર પર કબજાનો આરોપ લગાવતા કહ્યું છે કે હુ દેશ માટે જાન આપી શકુ છુ તો ભાઇઓ માટે પાનસિંહ તોમર પણ બની શકુ છુ. કુમારએ કહ્યું કે એમના કમાન્ડીંગ અફસરએ જિલ્લાધિકારી અને એસપીને પત્ર લખ્યો પણ કોઇ જવાબ ન મળ્યો.

પ્રમોદકુમારએ કહ્યું ઇલાકાની પોલીસ આરોપીઓ સાથે મળી ગઇ છે. સીએમ યોગી આ મામલાની તપાસ કરાવે.

(12:00 am IST)