Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

દિલ્લીમાં બીએસએફ સબ ઇન્સપેકટરએ મહિલાની હેન્ડ બેગ ચોરીઃ પોલીસએ કરી ધરપકડ

દિલ્લીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર એક મહિલાની હેન્ડ બેગ ચોરવાના આરોપમાં બીએસએફ સબ ઇન્સપેકટરની ધરપકડ કરાઇ છે.

 

        મહિલાની હેંડબેગમાં  રૂ. ૧પ લાખના દાગીના હતા. પોલીસએ કહ્યું  સીસીટીવી કુટેજની  મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી કુટેજમાં તે મહિલાની હેંડબેગ ઉઠાવતો જોવા મળ્યો છે.

(11:30 pm IST)