Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

'સુપર ૩૦' ના સંસ્થાપક આનંદકુમારએ બ્રેન ટયુમરથી પીડિત હોવાનો કર્યો ખુલાસો

         ગરીબ બાળકો માટે આઇઆઇટી કોચિંગ પ્રોગ્રામ સુપર-૩૦ ના સંસ્થાપક આનંદકુમારએ બતાવ્યુ છે કે એમને આંતરિક કાનથી થઇ મસ્તિયકમાં જવાવાળી મુખ્ય તંત્રિકામા ટયુમર છે જે ગેર- કેન્સરકારક છે.

         એમણે આગળ બતાવ્યુ ર૦૧૪ માં હું ડાબા કાનથી સાંભળવામા અસમર્થ હતો. તપાસ પછી  ખ્યાલ આવ્યો કે હુ સાંભળવાની ૮૦-૯૦ ટકા ક્ષમતા ખોઇ ચુકયો છુ.

(10:25 pm IST)