Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

એકસ્ટ્રા કલાસ માટે રોકી શિક્ષકએ કલાસરૂમમાં કર્યુ દુષ્કર્મઃ થઇ ગર્ભવતી, હરિયાણાની વિદ્યાર્થીની હ્ય્દયદ્રાવક કથની

પાનીપત (હરિયાણા) ની સરકારી સ્કૂલની વિદ્યાર્થીનીનો આરોપ છે કે એક શિક્ષકએ ૮ મહિના પહેલા એકસ્ટ્રા કલાસ માટે રોક કલાસરૂમમાં એની સાથે પ્રથમ વખત દુષ્કર્મ કર્યુ. ૭ મહીનાની ગર્ભવતી થવાની વાત સામે આવ્યા પછી પીડીતાના પરિવારજનોએ આપવીતી બતાવી.

     પરિવારજનોએ કહ્યૂં કે શિક્ષકએ ૮ મહીનામા ઘણી વખત વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યુ. વિદ્યાર્થીની ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. આરોપી શિક્ષક સામે કેસ દાખલ થયો છે.

(12:00 am IST)