Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

આમાં ગુનો શું છે ? વાયરલ વીડિયોમાં હાથમાં બંદુક લઇ નાચવા પર બીજેપી ધારાસભ્યનો ઉડાવ જવાબ

    બીજેપીથી હકાલપટી થયેલા ઉતરાખંડના ધારાસભ્ય પ્રણવસિંહ ચેંપિયનએ શરાબ પીતા પીતા, નાચતા અને હથિયાર લહેરાવવાનો પોતાનો વિડીયો વાયરલ થયા પછી કહ્યું છે કે આમાં ગુનો શું છે ?

શું શરાબ પીવો, અને લાઇન્સવાળી બંદૂક રાખવી અપરાધ છે ? એમણે આગળ કહ્યૂં આ ષડયંત્ર છે હથિયાર લાઇસન્સી અને ખાલી છે હુ આનાથી કોઇને ધમકાવતો નથી. બીજેપીએ કહ્યૂં ચેંપિયન પર કડક કાર્યવાહી થશે.

(12:00 am IST)