Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પીએમ મોદીની સીટ વારાણસીમાં પ્રિયંકા ગાંધીનો પ કિ.મી. લાંબો રોડ શો

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારણસીમાં માલવીયા પ્રતિમાથી લઇ વિશ્વનાથ મંદિર સુધીનો પ કિ.મીટર લાંબો રોડ શો કર્યો કોંગ્રેસમાં વારાણસીમાં પ્રથમ વખત આંબેડકર પાર્ક ચૌકાધાર બજાર, માલવીયા પ્રતિમાથી રોડ શો શરૂ કર્યો ગયા મહિને પ્ર્રધાનમંત્રીએ જાણ આ પ્રતિમાથી પોતાનો રોડ શો શરૂ કર્યો હતો.

(12:07 am IST)