Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

કલકતામાં બગ્ગાની હાજરી પર ટીએમસીનો સવાલ : કહ્યું બીજેપી બહારથી ગુંડા લાવેલ

કલકતા : કલકતા હિંસાને લઇ ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયનએ ધરપકડ થયેલ બીજેપી નેતા તેજિંદર બગ્ગાને બદડ કહ્યું છે શું આ એ જ શખ્સ નથી જેણે દિલ્લીમાં કોઇને થપ્પડ મારી હતી ? બીજેપી બહારથી ગુંડા લાવેલ જયારે બગ્ગાએ કહ્યું જો આ સાબિત થાય કે તે ઘટના સ્થળના પ૦૦ મીટરના દાયરામાં હતા તો તે રાજનીતિ છોડી દેશે.

(12:04 am IST)
  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • કોલકતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં પક્ષના કેટલાક કાર્યકરોએ હનુમાનજીનું રૂપ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. access_time 11:14 am IST

  • આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નાસી છૂટેલા આતંકીને દિલ્હી પોલીસે શ્રીનગરથી ઝડપી લીધો: તે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર ભણી નાસી છૂટવાની પેરવીમાં હતો access_time 11:17 am IST