Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

મમતા દીદીને ભાજપનો ડર નહિ, બંગાળની જનતાનો ડર : લોકતંત્રનો સૌથી મોટો દુશ્મન વંશવાદઃ નરેન્દ્રભાઇ

બંગાળમાં જીતનારા છે તેમના ઘર સળગાવવામાં આવે છેઃ દીદીને ભાજપ કે કોંગ્રેસનો ડર નથીઃ ચૂંટણી દરમિયાન દેશમાં કયાંય હિંસા નથી થઇઃ ચૂંટણીના તમામ તબકકામાં પ. બંગાળમાં હિંસાઃ મમતા દીદીને ભાજપનો નહિં, બંગાળની જનતાનો ડર છેઃ બંગાળમાં ભાજપના નેતાઓની સભાઓ રદ કરવામાં આવીઃ જે લોકોએ મારી છબી ખરડવાનો પ્રયાસ કર્યો તેની છબી બગડીઃ હું બાબા સાહેબનો વિદ્યાર્થી : ગરીબ લોકો સીધા મારી સાથે જોડાઇ રહયા છેઃ દેશમાંથી ગરીબી હટાવા માંગુ છું: મતબેંકની રાજનીતી મુસલમાનોને ડરાવવાવાળીઃ વિવિધ સંસ્થાઓના નામે મુસ્લિમોને ડરાવાઇ રહયા છેઃ અમારો એક જ મંત્ર સૌનો સાથ, સોૈનો વિકાસઃ   ભાજપ પહેલા કરતાં વધુ બેઠકો જીતશેઃ પબ્લિસીટી મેળવવા માટે મોદીને અપશબ્દો બોલાય છે

(3:53 pm IST)
  • અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્તઃ ૧૦ લોકો લાપતા : અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતાં ૧૦ લોકો લાપતા થયા છે : બે વિમાનમાં કુલ ૧૬ લોકો સવાર હતા : મીડીયા રિપોર્ટ અનુસાર દક્ષિણ પૂર્વ અલાસ્કાના કેટચિકાન નજીક અમેરીકી તટગાર્ડે બચાવ અભિયાન શરૂ કર્યુ છે access_time 1:12 pm IST

  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST