Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

રૂ. ૧૩૦૦૦ કરોડમાં જી ની ર૦ ટકા હીસ્સેદારી ખરીદ કરી શકે છે સોની કોર્પ.: સમાચાર

મિડીયાના રીપોર્ટસ અનુસાર  જાપાની ઇલેકટ્રોનીકસ અને એન્ટરટેઇનમેન્ટ કંપની સોની કોર્પ. સુભાષ ચંદ્રાના સ્વામિત્વ વાળી એસ્સેલ સમૂહની જી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝમા ર૦ ટકા હિસ્સેદારી રૂ.૧૩૦૦૦ કરોડમાં ખરીદ કરી શકે છે. અહેવા પ્રમાણે ચંદ્રા આ હિસ્સેદારી ૩૦ ટકા પ્રિમીયમ પર વેંચવા માગે છે અને આ રકમથી તે સમૂહના કર્ઝ ચૂકવશે. એસ્સેલની જી માં  ૪૧.ર૬ ટકા હિસ્સેદારી છે.

(12:29 am IST)