Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

તાલિબાન-પાકને નાપાક સંબંધોની સચ્ચાઇ બતાવવી જોઇએઃ પૂર્વ અફઘાન મંત્રી

અફઘાનિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી અમરૂલ્લા સાલેહએ કહ્યું છે કે તાલિબાન અને પાકિસ્તાન સરકારને નિશ્ચિતરૂપથી પોતાના નાપાક સંબંધોની સચ્ચાઇ જાહેર કરવી જોઇએ. એમણે આગળ કહ્યું  આ આખા અફઘાનિસ્તાનની માંગ છે કે પાકિસ્તાનમા આતંકી પનાહગાહો, તાલિબાન  અને અન્ય આતંકવાદી સમૂહોને પાકિસ્તાન સેનાનું સમર્થનનો મુદો આ એજન્ડા(અફઘાન શાંતિ વાર્તા) માં સામેલ કરવામાં આવે.

(10:51 pm IST)