Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભારત-અમેરિકાએ કર્યા ભારતમાં ૬ પરમાણું વિજળી સંયંત્ર લગાવવાના કરાર

ભારત અને અમેરિકાએ એક સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કબે બંને દેશોએ સુરક્ષા અને નાગરિક પરમાણુ સહયોગ વધારવા માટે ભારતમાં ૬ પરમાણું વિજળી સંયંત્ર લગાવવાનો નિર્ણય કર્યો છે. જો કે નિવેદનમાં આ પરિયોજનાઓ વિશે વિસ્તારથી નથી બતાવવામાં આવ્યુંફ  અમેરીકા ભારતને ઘણા ઉર્જા ઉત્પાદન વેંચવાની કોશિષ કરી રહ્યું છે.

(10:51 pm IST)