Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સરકારએ સુપ્રીમ કોર્ટમાં રાફેલ દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કર્યો

કેન્દ્ર સરકારએ સુપ્રીમ કોર્ટમાં રાફેલ દસ્તાવેજો પર પોતાના વિશેષાધિકારનો દાવો કરતા કહ્યું કે આને સાર્વજનિક ન કરવા જોઇએ. હવે સુપ્રીમ કોર્ટે હવે પછીની સુનાવણીમાં આ નકકી કરશે કે પુર્નવિચાર અરજી પર સુનાવણી લીક થયેલ દસ્તાવેજોની સાથે અથવા એન રેકોર્ડમાં લીધા વિના થશે.  જયારે   અરજીકર્તાઓએ  લીક દસ્તાવેજોને  મહત્વપૂર્ણ બતાવ્યા છે.

(10:50 pm IST)