Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ક્રેશ થયેલ વિમાનનું બ્લેક બોકસ પેરિસ મોકલાયું : ઇથિયોપિયન એર લાઇન્સ

ઇથિયોપીયન એરલાઇન્સએ જણાવ્યું કે ઇથિયોપીયામાં રવિવારના ક્રેશ થયેલ બોઇંગ ૭૩૭ મેકસ-૮ વિમાનનું બ્લેક બોકસ (ફલાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર )  તપાસ માટે પેરિસ(ફ્રાંસ) મોકલવામાં  આવ્યું છે. ફ્રાંસની બીઇએ એર ઇન્વેસ્ટીગેશન એજન્સીના પ્રવકતાએ બતાવ્યું કે બ્લેક બોકસથી ડેટા કાઢવામાં થોડા દિવસ લાગશે.

(10:49 pm IST)