Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચૂંટણી પહેલા દેવગૌડા અને એમનો પરિવાર રડે છેઃ પછી જનતા રડશે : બીજેપી

એક જનસભામાં જેડી(એસ) પ્રમુખ એચ.ડી. દેવગૌડા ભાવુક થવા પર કર્ણાટક બીજેપીએ ટવિટ કર્યુ છે કે ચૂંટણી પહેલા દેવગૌડા અને એમનો પરિવાર રડે છે. ચૂંટણી પછી એમને મત આપનારાઓ રડશે. બીજેપીએ લખ્યું જો 'રોના' એક કળા હોય તેા દેવગૌડા અને એમના પરિવારની પાસે રડવાની કળામાં મહારથનો રેકોર્ડ હોત.

(10:44 pm IST)