Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કોંગ્રેસના ટોચના નેતા ટોમ વડકકન ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ ચૂંટણી પહેલાજ કોંગ્રેસને મોટો ફટકોઃ ટોમ વડકકન ભાજપએ જોડાયા સોનિયા ગાંધીા રાહુલ ગાંધીના વિશ્વાસુ હતા. તેઓ કેરળના ત્રિશૂરના  છે તેઓ લાંબા સમય સુધી કોંગ્રેસના પ્રવકતા હતા. રાહુલ અધ્યક્ષ બન્યા પછી પણ તેઓ તેમને વફાદાર હતા. આજે ભાજપમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં વંશવાદની રાજનીતિ છેઃ પુલવામાં પર તે રાજનીતિ રમી રહી છે તેનાથી હું દુઃખી થર્યા અને હું ભાજપમાં જોડાયો છું.

(4:14 pm IST)
  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ આઇએમએફમાં ભારતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ડોક્ટર સુબીર કરણની કેન્દ્ર સરકારે વધુ છ મહિના માટે નિમણૂક કરી છે access_time 10:32 am IST

  • દ્વારકામાં ફુલડોલ ઉત્સવ સુધી વસંતોત્સવ ઉજવાશેઃ પદયાત્રીકોનો પ્રવાહ અવિરત access_time 3:45 pm IST