Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

અમેરિકામાં ''બોંબ ચક્રવાત'': બરફનું તોફાનઃ ૧૩૦૦ ફલાઇટ કેન્સલઃ ૧ લાખ ઘરોમાં વીજળી ગુલ

વોશીંગ્ટનઃ અમેરિકામાં ગઇ રાત્રે આવેલા બરફના તોફાનને કારણે ૧૩૦૦થી વધુ ફલાઇટ કેન્સલઃ આ વાવાઝોડાનું નામ ''બોંબ સાયકલોન'' છેઃ કાતિલ પવન ફુંકાય રહયો છેઃ અનેક પહાડો ઉપર બરફની ચાદરઃ ઠેર-ઠેર ઇમર્જન્સી જાહેરઃ ૧ લાખ ઘરોમાં વીજળી ચાલી ગઇ છેઃ ડાકોટાસમાં સ્કૂલો-બજારો બંધઃ ૧૧૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની શકયતાઃ ૧૦ રાજ્યો અસરગ્રસ્તઃ લોકોને ઘરની બહાર નહિ નિકળવા અપીલ.

(4:13 pm IST)