Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભીમ આર્મી ચીફને હોસ્પિટલમાં મળ્યા પ્રિયંકા ચૂંટણી લડવાની ઓફર આપ્યાના સમાચાર

કોંગ્રેસના મહાસચિવ જયોતિરાદિત્ય સિંધીયા અને પ્રિયંકા ગાંધીએ બુધવારના મેરઠની હોસ્પિટલમા દાખલ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કરી રીપોર્ટ પ્રમાણે પ્રિયંકાએ ચંદ્રશેખરને લોકસભા ચૂંટણી લડવાની ઓફર પણ કરી. આદર્શ આચાર સંહિતાનુ ઉલ્લંઘન કરવા માટે ચંદ્રશેખરની પોલીસે ધરપકડ કરી હતી.

(12:00 am IST)
  • વાંકાનેરના કવિતાબેન ચૌહાણ હત્યા કેસની તપાસ એલસીબીને સોંપાઇ : હત્યામાં ધીરજ આહિરની ધરપકડ કરાઇ'તીઃ વધુ આરોપીઓની સંડોવણીની શંકાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ'તી access_time 3:44 pm IST

  • જામનગર : મનરેગામાં ભ્રષ્ટાચાર કરનાર ૩ કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા : જામનગર જિલ્લાના જોડિયાના બોડકા ગામે તળાવ ઉંડુ ઉતારવાના મનરેગાના કામમાં આચરાયો ભ્રષ્ટાચાર : મેટ તેમજ આશાવર્કર અને આંગણવાડી હેલ્પર સહિત ૩ ને ફરજ મોકૂફ કરાયા : એક પુરુષ અને બે મહિલા કર્મચારીઓને ફરજમોકૂફ કરતાં ડીડીઓ : મનરેગાની કામગીરીમાં ખોટી હાજરી પુરી રુ.૫૯,૫૨૪ રકમની ગેરરિતી આચરી કરાઈ હતી ઉચાપત : ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓ સામે જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી access_time 6:01 pm IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST