Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

રર-લોકસભાની સીટ મળી તો ર૪ કલાકમાં કર્ણાટકમા સરકાર બનાવીશુ : યેદિયુરૂપ્પા

કર્ણાટક બીજેપી અધ્યક્ષ બી.એસ. યેદિયુરપ્પા એ કહ્યુ છે કે રાજયમાં બીજેપી સત્તાથી વધારે દૂર નથી. જો કર્ણાટકના લોકોએ લોકસભા ચૂંટણીમાં અમને રર સીટો  આપી તો અમે ર૪ કલાકની અંદર રાજયમાં સરકાર બનાવી લેશુ.  યેદિયુરપ્પાએ કહ્યું  રાજયની ૬.પ કરોડ જનતા હાલની કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધનની સરકાર  ગીરવાની દૂર કરી રહી છે.

(12:00 am IST)
  • નરેન્‍દ્રભાઇ મોદી સામે ચૂંટણી લડવાનું ભીમ આર્મીના સૂત્રધાર ચંદ્રેશખર આઝાદનું એલાન access_time 4:12 pm IST

  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • લોકસભાના ૨૬ ઉમેદવારો નક્કી કરવા માટે અમદાવાદ ખાતે ૧૭મીથી ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડ : ૨૬ બેઠકોના પ્રદેશ નિરીક્ષકો દ્વારા રિપોર્ટ અપાશે access_time 6:14 pm IST