Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા સન્નીવલે હિન્દૂ ટેમ્પલમાં 19 માર્ચ મંગળવારે " હોલી ઉત્સવ " ઉજવાશે : સાંજે 7 વાગ્યે હોલી પ્રાગટ્ય ,પૂજા ,આરતી ,તથા પ્રસાદનું આયોજન

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં 450 પર્શિયન ડરાઇવ ખાતે આવેલા સન્નીવલે હિન્દૂ ટેમ્પલમાં 19 માર્ચ મંગળવારે " હોલી ઉત્સવ " ઉજવાશે જે અંતર્ગત  સાંજે 7 વાગ્યે હોલી પ્રાગટ્ય ,પૂજા ,આરતી ,તથા પ્રસાદનું આયોજન કરાયું છે.ભાવિકો પૂજા માટે ફૂલ ,ફળ ,તથા પ્રસાદ લાવી શકશે તેમ જણાવાયું છે.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(7:54 pm IST)