Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

આરબીઆઇ સરકાર પ્રત્યે જવાબદાર : કેન્દ્રીય બેંકના પૂર્વ ગવર્નર જાલાન

આરબીઆઇના પૂર્વ ગવર્નર અન આરક્ષિત કોર્ષને લઇ ગઠિત સમિતિના ચેરમેન બિમલ જાલાનએ કહ્યુ છે કે આરબીઆઇ સરકાર પ્રત્યે જવાબદાર છે. અને તેને સરકાર દ્વારા નિર્ધારિત ઢાંચાની અંદર નિતીઓ બનાવવી જોઇએ. એમણે કહ્યુ આરબીઆઇ અને સરકારની વચ્ચે મતભેદ હોઇ શકે. આવામા રાજનીતીક અને જમીની સ્થિતિના આધાર પર સરકારએ ફેંસલો લેવો જોઇએ.

(12:00 am IST)