Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

સરકારને એર ઇન્ડિયાના વેચાણથી રૂ. ૭૦૦૦ કરોડ મળવાની આશા

રીપોર્ટસના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ર૦૧૯ - ર૦ મા સરકારી વિમાની કંપની એર ઇન્ડિયાના વેચાણથી સરકારને લગભગ ૭૦૦૦ કરોડ રૂ. મળવાની આશા છે. સરકાર ર૦૧૯-ર૦  ના બીજા છમાસીકમા એર ઇન્ડીયાના રણનીતીક વિનિવેશની પ્રક્રિયા શરૂ કરશે અને આ દરમ્યાન તે એર ઇન્ડીયાની સહાયક કંપનીઓ અને તેની પરિસંપતીઓના વેચાણ પર કામ કરશે.

(8:46 am IST)