Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

યોગીની મુલાકાત કરતા શહીદ ઈન્સપેકટરના પરિજનો

 યુપીના બુલંદ શહેરમાં ભીડની હિંસામાં શહીદ થનાર ઈન્સપેકટર સુબોધકુમાર સિંહના પરિવાજનોએ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથની લખનૈ ખાતે મુલાકાત કરી હતી. યોગીએ સુબોધકુમારના પરિવારને પેન્શન અને એક વ્યકિતને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.(૩૦.૪)

(3:55 pm IST)