Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

કારના બોનેટ ઉપર કેમીકલ સ્પ્રે કરી અમેરિકાની મહિલાને લૂંટી

દિલ્હી - એમ્સની નજીક ચાર લૂટારૂઓ દ્વારા ભારતીય મૂળની એક અમેરિકી મહિલાની  કારના બોનેટ પર કેમિલક સ્પ્રે કરી એમની બેગ ચોરવાની ઘટના બની. મહિલાએ કહ્યું સ્પ્રેની ગેસ એક કંડિશનિંગ વેટસ દ્વારા કારની અંદર ઘુસી ગઇ, જેથી  એમને શ્વાસ લેવામાં તકલીફ થઇ અને એમને કારની બહાર નીકળવું પડયું.

(12:00 am IST)