Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

મિજોરમના સરકારી કર્મચારીઓની માંગ રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીને હટાવો

મિજોરમના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠનએ ચૂંટણી આયોગને રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ) એસ.બી.શશાંકને પદ પરથી નહિ હટાવાય તો કર્મચારી અસહકાર કરશે. તૈનાત કેન્દ્રીય કર્મચારીદળોનો પણ વિરોધ કરે છે.

(12:00 am IST)