Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી ઉપર વિદેશોમાંથી વરસી રહેલો ‘હેપ્‍પી દિવાલી'શુભેચ્‍છા ધોધઃ ઇઝરાઇલના પ્રાઇમ મિનીસ્‍ટર તથા અમેરિકાના વિદેશમંત્રી બાદ UAEના મોહમદએ ટિવટર દ્વારા શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો

દુબઇઃ દિવાળીના પર્વ નિમિતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી ઉપર વિદેશોમાંથી હેપ્‍પી દિવાલી'મેસેજ આવવા લાગ્‍યા છે. જે મુજબ ઇઝરાઇલના પ્રાઇમ મિનીસ્‍ટર બેન્‍જામિન નેતાન્‍યાહુએ હિન્‍દી ભાષામાં શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યા બાદ અમેરિકા વતી માઇક પોમ્‍યીઓએ શુભેચ્‍છા પાઠવી હતી. ઉપરાંત શ્‍ખ્‍ચ્‍ના શેખ મોહમદએ ટિવટરના માધ્‍યમ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી તથા ભારતવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(6:51 pm IST)