Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વોટ્સએપે દેશની અંદર જ ચૂકવણી સંબંધી : ડેટા રાખવાની પ્રણાલી સ્થાપિત કરી દીધી

નવી દિલ્હી :લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સઅપે આરબીઆઈના દિશાનિર્દેશના હિસાબથી દેશની અંદરજ ચૂકવણી સંબંધીત ડેટા રાખવાની પ્રણાલી સ્થાપિત કરી છે

   આરબીઆઈએ 6 એપ્રિલના રોજ પોતાના દિશા-નિર્દેશમાં ચૂકવણી સેવા આપનારા બધા ઓપરેટર્સને એ નક્કી કરવા જણાવ્યું હતું કે ચૂકવણી સંબંધિત બધા આંકડાઓનો સંગ્રહ તેમને ફક્ત ભારતમાં જ સ્થાપેલી એક પ્રણાલી અને સર્વર પર રાખવો પડશે.

(5:23 pm IST)