Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પંજાબમાં લુધિયાણા પોલીસે ભાઇની હત્યાના આરોપમાં યુવતીની ધરપકડ કરી

પંજાબમાં લુધિયાણા પોલીેસે એક ૧૯ વર્ષીય યુવતીને પ વર્ષના ભાઇની હત્યાના આરોપમાં ધરપકડ કરેલ છે. યુવતીએ પોલીસને  જણાવ્યું કે તે જયાં જતી હતી ત્યાં ભાઇ પાછળ-પાછળ આવતો હતો. અન તેને પોતાના માટે સમય મળતો ન હતો. યુવતીએ કહ્યું ભાઇ માતા-પિતા પાસે એના માટે ખોટું બોલતો હતો. હત્યા પર તેને કોઇ અફસાસે નથી.

(12:00 am IST)