Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

દિલ્હીની સરકારી સ્કુલ પર આરોપ : ધાર્મિક આધાર પર વિભાગોની વહેચણી

એક અંગ્રેજી અખબારના જણાવ્યા પ્રમાણે દિલ્હીના વજીરાબાદમાં સરકારી  પ્રાથમિક વિદ્યાલયના શિક્ષકોનો આરોપ છે કે સ્કુલમંા ધાર્મિક આધાર પર વિદ્યાર્થીઓના વિભાગ ફાળવવામાં આવ્યા. એક સમાચાર પ્રમાણે કેટલાક વિભાગોમાં બંને ધર્મના વિદ્યાર્થીઓ પણ છે. સ્કુલ પ્રશાસનના જણાવ્યા પ્રમાણે થોડા વિદ્યાર્થીઓ શાકાહારી છે. અને મતભેદોને લઇને તે એકબીજા વચ્ચે અરસ પરસ જગડો કરી શકે છે.

(12:00 am IST)